અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 17 : ગોખલે બ્રિજ સાથે જોડાયેલો અંધેરીનો સી.ડી. બરફીવાલા ફ્લાયઓવર ત્રણ વર્ષ બાદ ફરીથી ખૂલશે, પરંતુ સરળ સવારીની આશા રાખતા નહિ. જેવીપીડીને જોડતા એક અન્ય ફ્લાયઓવરના બાંધકામ માટે ખોદાયેલા ખાડાને કારણે અંધેરી ફ્લાયઓવરના પશ્ચિમ..