અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 17 : થાણે જિલ્લાના મુરબાડમાં આવેલા સિદ્ધગડ પર મિત્રો સાથે મૂશળધાર વરસાદમાં રવિવારે ટ્રાકિંગ પર જનારા નવી મુંબઈના 22 વર્ષના યુવક સાઇરાજ ચવાણનો મૃતદેહ 48 કલાકે હાથ લાગ્યો હતો. રવિવારે ફ્રેન્ડ્સ સાથે સિદ્ધગડ પર ચડી રહ્યો હતો ત્યારે સાઇરાજ ચવાણ 300 ફીટ ઊંડી ખાઈમાં.....