• શનિવાર, 05 સપ્ટેમ્બર, 2026

પુનર્વિકાસ કરાર હેઠળ નવી મિલકતના મૂલ્ય પર કોઈ કર નહીં : આઇટીએટી

મુંબઈ, તા. 4 : મિલકત માલિકો પછી ભલે તે ફલૅટ માલિકો હોય કે વાણિજ્યિક જગ્યાના માલિકો હોય, જેમણે પુનર્વિકાસ કરાર કર્યો હોય, તેઓ કરવેરા મુકદ્દમામાં ફસાયેલા જોવા મળે તે અસામાન્ય નથી. ઘણીવાર આવકવેરા સત્તાવાળાઓ તેમને પ્રાપ્ત થતી વૈકલ્પિક (નવી) મિલકતના મૂલ્ય પર કર વસૂલવાનો પ્રયાસ કરે છે અને તેને એક પગલું આગળ વધારવા માટે,....