• શનિવાર, 05 સપ્ટેમ્બર, 2026

પાકિસ્તાનના ખેલાડીઓ ટીમમાં થતી આવી અંધાધૂંધીથી ટેવાયેલા છે : કોચ હેસન

નવી દિલ્હી , તા. 4 (એજન્સીસ): પાકિસ્તાન ક્રિકેટ ટીમના વચગાળાના કોચ માઈક હેસને ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીની અધવચ્ચે ટીમમાં કરવામાં આવેલા મોટા ફેરફારો અંગે મૌન તોડ્યું છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) દ્વારા અચાનક સાત ખેલાડીઓને ટીમમાંથી બહાર કરવા અને મુખ્ય કોચ સરફરાઝ અહમદને હટાવવા અંગે હેસને જણાવ્યું કે, મને ખરેખર ખબર નથી કે ત્યાં શું થયું.....