નિયમપાલન કરાવવા પોલીસ સજ્જ
પુણેમાં ડીજેનો વિરોધી ઉપર હુમલો કરનારાની ધરપકડ
મુંબઇ/પુણે તા. 4 (પીટીઆઇ): તહેવારોમાં ડી જે અને ઘોંઘાટ કરનારા ધ્વનિ પ્રદૂષણનો વિરોધ કરનારા કાયકર્તા વિદ્યાનંદ બાપટ ઉપર હુમલો થવાની પુણેમાં બનેલી ઘટના બાદ રાજ્યભરમાં તંત્ર સાબદું થયું છે. મુંબઈ પોલીસે જણાવ્યું હતું કે મુંબઈમાં ડીજે અને લેસર લાઇટ ઉપર નિયંત્રણો છે જ, પોલીસ નિયમપાલન માટે સજ્જ....