• શનિવાર, 05 સપ્ટેમ્બર, 2026

તમામ રાજ્યોમાં બાઇક ટૅક્સી દોડશે

કેન્દ્રીય પ્રધાન ગડકરીની રાજ્ય સરકારોને આવી યોજના મંજૂર કરવા અપીલ

નવી દિલ્હી, તા. 4 : કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ દેશના તમામ રાજ્યોની સરકારોને ખાનગી ટુ-વ્હીલર વાહનો દ્વારા બાઇક ટેક્સી સેવાઓ શરૂ કરવાની મંજૂરી આપવા માટે ખાસ અપીલ કરી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, જો તમામ રાજ્યો આ સેવાને લીલીઝંડી આપી દે, તો દેશભરમાં અંદાજે 8 કરોડ લોકોને રોજગારી અને આજીવિકાની નવી તકો મળી....