• શનિવાર, 05 સપ્ટેમ્બર, 2026

પાંચ વર્ષથી શાળામાં રહેતા પોલીસોને જગ્યા ખાલી કરવાની નોટિસ અપાઈ

મુંબઈ, તા. 4 : ભુલેશ્વરની ગુલાલવાડીમાં આવેલી પાલિકાની શાળામાં ઘણા પોલીસકર્મીઓ છેલ્લાં પાંચ વર્ષથી રહે છે, જ્યારે ધોરણ એકથી સાતના વિદ્યાર્થીઓને શાળાના પરિસરમાં અભ્યાસ કરવો પડે છે. આ સંબંધમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર પ્રાચી જાંભેકરે જણાવ્યું હતું કે, `કોવિડ રોગચાળા દરમિયાન આ રૂમ પોલીસ દળને આપવામાં આવી હતી અને....