અમેરિકન શોર્ટ સેલર કંપનીઓએ સેબીને ખુલાસા કરવા પડશે
મુંબઈ, તા. 4 (એજન્સીસ) : અદાણી જૂથ વિશે અમેરિકાની શોર્ટ-સાલિંગ કંપની હિન્ડનબર્ગ રિસર્ચ દ્વારા 2023માં પ્રસિદ્ધ કરવામાં આવેલા અહેવાલ બાદ કંપનીની મૂડીમાં થયેલા 150 અબજ ડૉલરના ધોવાણ સંદર્ભે મૂડીબજાર નિયામક સેબીએ કાર્યવાહી આગળ વધારી છે. સૂત્રોના જણાવ્યા મુજબ સેબીએ હિન્ડનબર્ગના અહેવાલની અગાઉથી જાણકારી મેળવી અદાણી જૂથના શૅરોમાં ઊંચા મથાળે....