• શનિવાર, 05 સપ્ટેમ્બર, 2026

વિશ્વની સેન્ટ્રલ બૅન્કોએ સાત મહિનામાં 130 ટન સોનાની ખરીદી કરી

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 4 : વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (ડબ્લ્યુજીસી)ના રિપોર્ટ મુજબ વર્ષ 2026માં જાન્યુઆરીથી જુલાઈ દરમિયાન સાત મહિનામાં વિશ્વની સેન્ટ્રલ બૅન્કોએ 130 ટન સોનાની ખરીદી કરી છે. ગયા વર્ષે આ સમયગાળામાં આ બૅન્કોએ 160 ટન સોનાની ખરીદી કરી હતી. જુલાઈમાં સેન્ટ્રલ બૅન્કોએ સોનાની કુલ ખરીદી 32 ટન અને કુલ વેચાણ 9 ટનનું કર્યું છે. જુલાઈમાં વિશ્વની સેન્ટ્રલ બૅન્કોની સોનાની....