• શનિવાર, 05 સપ્ટેમ્બર, 2026

શ્રીકાંત ચાઇના માસ્ટર્સમાંથી બહાર

ક્વાર્ટર ફાઇનલમાં હૉંગકૉંગના લી ચેઉક યુ સામે હાર્યા 

શેન ઝેન (ચીન),તા. 4 (પીટીઆઈ):  ભારતના 33 વર્ષના બેડમિન્ટન ખેલાડી કિદામ્બી શ્રીકાંત ચાઇના માસ્ટર્સ સુપર 750 ટુર્નામેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં હારીને બહાર થઈ ગયા છે. શુક્રવારે શેનઝેન એરેના ખાતે રમાયેલી પુરુષ સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલ મેચમાં હૅંગકૉંગના લી ચેઉક યુ સામે શ્રીકાંતનો 16-21, 16-21 થી સીધી ગેમમાં પરાજય થયો હતો. આ મુકાબલો માત્ર 39 મિનિટ સુધી....