• શનિવાર, 05 સપ્ટેમ્બર, 2026

આગામી વિધાનસભા સત્રમાં `ગુજરાત ભાડા વિધેયક-2026' રજૂ થશે

પ્રકાશ જહા તરફથી

ગાંધીનગર, તા. 4 : ગુજરાતમાં મકાનમાલિકો અને ભાડૂઆતો વચ્ચેના સંબંધોને વધુ સુવ્યવસ્થિત બનાવવા તથા ભાડા સંબંધિત વિવાદોનો ઝડપી નિકાલ થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા `ગુજરાત ભાડા વિધેયક-2026' આગામી વિધાનસભા સત્રમાં રજૂ કરવામાં આવશે. નવા કાયદા દ્વારા ભાડે મિલકત આપવાની પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા સાથે મકાનમાલિક અને ભાડૂઆત બન્નેના હિતોના રક્ષણ માટે....