• શનિવાર, 05 સપ્ટેમ્બર, 2026

મિતાલીનો રેકૉર્ડ તોડીશ એવું વિચાર્યું નહોતું : મંધાના

દુબઈ, તા. 4 (પીટીઆઈ) : સ્મૃતિ મંધાનાએ કહ્યું કે આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટમાં મિતાલી રાજને સૌથી વધુ રન કરવાનો રેકૉર્ડ તોડીશ એવું ક્યારેય વિચાર્યું નહોતું. ક્રિકેટ કારકીર્દી દરમિયાન ઘણાં વર્ષો સુધી મંધાનાએ મિતાલીના નેતૃત્વ હેઠળ રમી છે. વળી, એ તેની રોલ મોડલ પણ છે. ગુરુવારે દુબઈ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં ભારતીય વાઈસ કૅપ્ટને ત્રણેય ફોર્મેટમાં મળીને કુલ 10,880 રન કર્યા....