મુંબઈ, તા. 4 : પનવેલસ્થિત પ્રતિભા જ્યોતિષ જૂથના 54 યાત્રાળુઓ માટે સમયસર મળેલા વિઝા રાહતભર્યા સાબિત થયા હતા. જો તેમાં એક દિવસનો વિલંબ થયો હોત તો કૈલાસ માનસરોવરના આ યાત્રાળુઓ 26 અૉગસ્ટની સવારે તૈમુર ખાતે હોત, જ્યાં અચાનક આવેલા પૂરે તૈમુર-રસુવાગઢી સરહદી વિસ્તારમાં તબાહી મચાવી હતી. પુણેસ્થિત નિવૃત્ત સરકારી અધિકારી શ્યામરાવ ચવ્હાણ અને તેમનાં....