ક્રિકેટ, જૈન કૉમ્યુનિટી અને મનોરંજનના સંગમ સાથે જીતો માટે નવા અધ્યાયનો પ્રારંભ
કોલંબો, તા. 4 : જીતો પ્રીમિયર લીગ (જેપીએલ) 2026નો કોલંબોમાં ભવ્ય અને શાનદાર પ્રારંભ થયો છે, જે કૉમ્યુનિટી ક્રિકેટની યાત્રામાં એક મહત્ત્વપૂર્ણ નવા સીમાચિહ્ન તરીકે ઉભરી આવ્યો છે. ભવ્ય ઉદ્ઘાટન સમારોહમાં ક્રિકેટજગતના દિગ્ગજો,......