• શનિવાર, 05 સપ્ટેમ્બર, 2026

નવ નવજાત, અન્ય દરદીઓને બચાવી લેવાયા

છત્રપતિ સંભાજીનગરની હૉસ્પિટલમાં આગ 

છત્રપતિ સંભાજીનગર, તા. 4 (પીટીઆઇ) : તાજેતરમાં અમરાવતીની હૉસ્પિટલમાં અચાનક આગથી નવજાત શિશુના મૃત્યુની કમનસીબ ઘટના જેવી જ ઘટના આજે છત્રપતિ સંભાજીનગરની હૉસ્પિટલમાં સદ્નસીબે અટકી ગઈ છે. શુક્રવારે વહેલી સવારે એશિયન હૉસ્પિટલના નિયોનેટલ ઇન્ટેન્સિવ કૅર યુનિટ (એનઆઇસીયુ)માં આગ લાગી....