• શનિવાર, 05 સપ્ટેમ્બર, 2026

કટ્ટર હરીફ પાકિસ્તાન સામે ભારત ફેવરિટ

વિમેન્સ ટી20 એશિયા કપમાં આજે મુકાબલો

દુબઈ, તા. 4 (એજન્સીસ) :  દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહેલા મહિલા ટી20 એશિયા કપ 2026માં આવતીકાલે ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈ-વોલ્ટેજ મુકાબલો થશે. આ મૅચમાં પ્રદર્શન અને ઇતિહાસ બન્ને દૃષ્ટિએ ભારતીય મહિલા ક્રિકેટ ટીમ પાકિસ્તાન સામે જીત માટે પ્રબળ દાવેદાર માનવામાં આવી રહી છે. સાત વખતની ચૅમ્પિયન ભારતીય ટીમ પોતાના શાનદાર ફૉર્મને કારણે....