• શનિવાર, 05 સપ્ટેમ્બર, 2026

વૈશ્વિક બજારોની મજબૂતી પાછળ સ્થાનિક બજારમાં સુધારો

એક તબક્કે 730 પૉઈન્ટ્સ વધેલો સેન્સેક્ષ છેલ્લે 363 પૉઈન્ટ્સના વધારે બંધ થયો

નવી દિલ્હી, 4 (એજન્સીસ) : દેશના સૌથી મોટા શૅરબજાર નેશનલ સ્ટૉક ઍક્સ્ચેન્જ (એનએસઈ)એ તેના આઈપીઓનું 25 સપ્ટેમ્બરના રોજ શૅરબજારમાં લિસ્ટિંગનું લક્ષ્ય રાખ્યું છે. જોકે એનએસઈ અને સેબીએ હજુ સુધી લિસ્ટિંગની તારીખને સત્તાવાર રીતે અંતિમ મંજૂરી આપી નથી. વર્તમાન અહેવાલો મુજબ શૅર ઇશ્યૂની પ્રાઇસ બેન્ડ 11 સપ્ટેમ્બર સુધી જાહેર થવાની શક્યતા છે. સપ્ટેમ્બરના ત્રીજા....