છત્રપતિ સંભાજીનગર, તા. 4 (પીટીઆઇ) : મહારાષ્ટ્રની 30 વર્ષની કુસ્તી ખેલાડી અશ્વિની પોલ અને એના ત્રણ બાળકો છત્રપતિ સંભાજીનગરના જાણીતા નાલદૂર્ગ કિલ્લાની રાંગ પરથી પડી જતાં બે બાળકો અને અશ્વિની પોલનું મૃત્યુ થયું હતું, એમ પોલીસે જણાવ્યું હતું. પોલીસે આપેલી માહિતી પ્રમાણે વાંતલ ગામમાં પોતાના માતા-પિતા સાથે રહેતી અશ્વિની ગુરૂવારે સાડા પાંચ વર્ષના પુત્ર અજિંક્ય અને....