• શનિવાર, 05 સપ્ટેમ્બર, 2026

ટૅક્સી-રિક્ષાના મીટરમાં ચેડાં કરતી ગૅંગ ઝડપાઈ; ઇલેક્ટ્રોનિક સર્કિટ જપ્ત

મુંબઈ, તા. 4 : દહિસર પોલીસ સ્ટેશનની હદમાં વાહનોના મીટરમાં ટેક્નિકલ ચેડાં કરીને કૃત્રિમ ભાડા વધારા દ્વારા સામાન્ય મુસાફરોની આર્થિક ફસામણ કરતી પાંચ શખ્સોની કુખ્યાત ટોળકીને પોલીસે ઝડપી પાડી છે. આરટીઓની મદદથી હાથ ધરવામાં આવેલી આ સઘન કાર્યવાહી દરમિયાન પોલીસે કુલ 5 વાહનો તેમ જ મીટર સાથે છેડછાડ કરવા માટે વપરાતા ગેરકાયદેસર ઇલેક્ટ્રોનિક ડિવાઈસ જપ્ત....