• શનિવાર, 05 સપ્ટેમ્બર, 2026

નવ દિવસ હરે કૃષ્ણનો મંત્ર જપતો રહ્યો

નેપાળની ટનલમાંથી બે કર્મચારીઓ જીવતા મળી આવ્યા

કર્મચારીએ કહ્યું, ત્રણથી ચાર લોકોના અવાજ સંભળાતા હતા, મને બીજું જીવન મળ્યું છે

કાઠમંડુ, તા. 4 (પીટીઆઈ):  નેપાળમાં પૂર અને ભૂસ્ખલનની હોનારત વચ્ચે એક ચમત્કારિક બચાવની ઘટના સામે આવી છે. ત્રિશુલી 3એ હાઇડ્રોપાવર પ્રોજેક્ટની અંધારી અને જોખમી સુરંગમાં છેલ્લા નવ દિવસથી ફસાયેલા 30 વર્ષના સંજય શાહ અને તેમના અન્ય એક સાથીદારને જન્માષ્ટમીના દિવસે સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા....