પોલીસનો ચુસ્ત બંદોબસ્ત, મંદિરોમાં કૃષ્ણ જન્મોત્સવ
મુંબઈ, તા. 4 : દેશભરમાં જન્માષ્ટમીની ઉત્સાહપૂવર્ક ઉજવણી સાથે મુંબઈમાં પણ
મધરાતે મંદિરોમાં ઘંટારવ અને જય કનૈયાલાલકીના નારા સાથે કૃષ્ણજન્મના દશર્ન માટે શ્રદ્ધાળુઓ
ઉમટ્યા હતા. મહાનગર મુંબઈના મંદિરોમાં આરતી, ભજન, દીવડાંના ઝગમગાટ, ફૂલોના શણગાર અને
પ્રસાદના થાળ સાથે ભક્તો ઉમટ્યા હતા. મંદિરોમાં શુક્રવારે મધરાતે કૃષ્ણજન્મોત્સવ ઊજવાયો
હતો. આવતીકાલે શનિવારે.....