• શનિવાર, 05 સપ્ટેમ્બર, 2026

નશાબાજ પાઇલટ બરતરફ

ડ્રગ ટેસ્ટ પૉઝિટિવ આવ્યા બાદ ઍર ઇન્ડિયાએ કરી કાર્યવાહી

નવી દિલ્હી, તા. 4 (એજન્સીસ): ઍર ઇન્ડિયાએ ફૂકેટ-દિલ્હી ફ્લાઇટના મુખ્ય પાઇલટને ડ્રગ ટેસ્ટ પૉઝિટિવ આવ્યા બાદ તાત્કાલિક અસરથી નોકરીમાંથી બરતરફ કરી દીધા છે. આ કાર્યવાહી ઍરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યૂરોના પ્રાથમિક તપાસ અહેવાલ બાદ કરવામાં આવી છે જેમાં પાઇલટનો સાયકોએક્ટિવ સબસ્ટન્સ ટેસ્ટ પૉઝિટિવ આવ્યો હતો. ગત ચોથી અૉગસ્ટના રોજ ફૂકેટથી....