• શનિવાર, 05 સપ્ટેમ્બર, 2026

ગેટવે અૉફ ઇન્ડિયા નજીક ફેરી બોટનો અકસ્માત ટળ્યો

34 પ્રવાસી સહિત 38ને ઉગારાયા

મધદરિયે એન્જિન ફેઇલ થતાં બીજી બોટની મદદથી ખેંચીને કિનારે લવાઈ

મુંબઈ, તા. 4  (પીટીઆઈ) : જન્માષ્ટમીની પૂર્વસંધ્યાએ ગુરુવારે મોડી રાત્રે મધદરિયે એક ફેરી બોટનું એન્જિન ફેઈલ થઈ જતા પોલીસ અને ગેટવે અૉફ ઇન્ડિયા નજીક હાજર બોટ અૉપરેટરોએ 34 પ્રવાસીઓ સહિત 38 વ્યક્તિને બચાવી લીધા હતા, એમ એક અધિકારીએ જણાવ્યું હતું. અધિકારીના જણાવ્યા પ્રમાણે અનવરી નામની આ ફેરી બોટ રાત્રે લગભગ સાડા આઠ વાગ્યે પ્રવાસીઓને....