જીતેશ વોરા તરફથી
વસઈ, તા. 23 : વસઈ પોલીસ સ્ટેશનની હદમાં વર્ષ 2020માં સગીર બાળકી સાથે લૈંગિક અત્યાચાર કરવાના કેસમાં આરોપીને અદાલતે 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આ કેસમાં વસઈ પોલીસ દ્વારા કરવામાં આવેલી તપાસ, ફોરેન્સિક તથા તબીબી પુરાવા અને સાક્ષીઓની....