• શુક્રવાર, 25 સપ્ટેમ્બર, 2026

બહુપ્રતિક્ષિત વિદ્યાવિહાર ફ્લાયઅૉવર અૉક્ટોબરમાં ખુલ્લો મુકાવાની શક્યતા

મુંબઈ, તા. 23 : પૂર્વ ઉપનગરનો બહુપ્રતિક્ષિત વિદ્યાવિહાર ફ્લાયઓવર અૉક્ટોબરમાં ખુલ્લો મુકાવાની શક્યતા છે. ફ્લાયઓવરનું કામ અંતિમ તબક્કામાં પહોંચ્યું છે. આશરે 178 કરોડ રૂા.ના ખર્ચે બાંધવામાં આવેલો આ ફ્લાયઓવર ચાર લેનનો છે. વિદ્યાવિહાર રેલવે સ્ટેશન પરથી પસાર.....