• બુધવાર, 22 મે, 2024

દિલ્હીને જીતની શોધ : આજે લખનઊ સામે ટક્કર   

લખનઊની બૅટિંગ પર અંકુશ મૂકવાનો દિલ્હીના બૉલરો સામે પડકાર 

લખનઉ, તા.11: આઇપીએલ પોઇન્ટ ટેબલ પરની તળિયાની ટીમ દિલ્હી કેપિટલ્સ શુક્રવારના મેચમાં જ્યારે મેદાનમાં ઉતરશે ત્યારે તેની સામે ફોર્મમાં ચાલી રહેલ લખનઉ સુપર જાયન્ટસની બાધા પાર કરવાનું દબાણ રહેશે કારણ કે ઇકાના સ્ટેડિયમ એલએસજીનું હોમ ટાઉન છે. અહીં તેના બોલર્સ-બેટર્સ ખુલીને રમે.....

ઇ-પેપરના નવા શુલ્ક