• બુધવાર, 22 મે, 2024

ટેબલ ટોપર રાજસ્થાન - કોલકાતા વચ્ચે આજે કાંટે કી ટક્કર   

ઇડન ગાર્ડનમાં કેકેઆરના બેટર્સ-બૉલર્સ પર અંકુશ મૂકવાનો આરઆર સામે પડકાર 

કોલકાતા, તા. 15 : આઇપીએલના મંગળવારે રમાનાર રાજસ્થાન રોયલ્સ અને કોલકતા નાઇટ રાઇટડર્સ વચ્ચે કાંટે કી ટક્કર થશે. વર્તમાન સીઝનમાં બે ટીમ ઓલરાઉન્ડ દેખાવ કરી રહી છે. રાજસ્થાન રોયલ્સ નંબર વન છે. તેના ખાતામાં 6 મેચમાં 5 જીતથી 10 અંક છે. જયારે કોલકતા નાઇટ રાઇડર્સ બીજા ક્રમે છે. તેનાં ખાતામાં.....

 

ઇ-પેપરના નવા શુલ્ક