• મંગળવાર, 25 જૂન, 2024

જોખમી ઇમારતની અગાસી પર પહોંચ્યું જેસીબી  

મુંબઈ, તા. 7 : અંધેરી આરટીઓ પાસે વિવાદાસ્પદ મહારાષ્ટ્ર સદન કૌભાંડ સાથે સંબંધિત 15 વર્ષ જૂની જોખમી ઇમારતની અગાસી પર જેસીબી ચઢાવીને એને ધરાશાયી કરવાનું કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. મુંબઈ પાલિકાએ જોખમી જાહેર કરેલી ઇમારતની અગાસી....

ઇ-પેપરના નવા શુલ્ક