મુંબઈ, તા. 16 : એપ્રિલમાં શરૂઆત થઈ ત્યારે અત્યાર સુધીમાં જે. જે. હૉસ્પિટલમાં 50થી વધુ રૉબોટ સહાયિત સર્જરી (શસ્ત્રક્રિયા) પૂર્ણ કરવામાં આવી છે. તાજેતરની શસ્ત્રક્રિયા આસામથી 51 વર્ષીય મહિલા પર કરવામાં આવી હતી. જેમાં રૉબોટિક શસ્ત્રક્રિયા દ્વારા પિત્તાશય દૂર કરવામાં આવ્યું હતું જેને કૉલેસિસ્ટેક્ટોમી....