• મંગળવાર, 17 જૂન, 2025

ડૉલર સામે રૂપિયો આઠ પૈસા સુધરી 86.03

મુંબઈ, તા. 16 (એજન્સીસ) : શૅરબજારમાં તેજી, નબળો પડેલો ડૉલર અને  ક્રૂડતેલના વૈશ્વિક ભાવમાં વધારો અટકતાં આજે યુએસ ડૉલર સામે રૂપિયો આઠ પૈસા સુધરીને 86.03ના (પ્રોવિઝનલ) સ્તરે બંધ આવ્યો હતોજોકે, નિકાસમાં થયેલો ઘટાડો તેમ વિદેશી ભંડોળની માત્રામાં ઘટાડો થવાના કારણે રૂપિયામાં સુધારો....

ઇ-પેપરના નવા શુલ્ક