અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ,
તા. 16 : આજ રોજ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં દિવંગત નેતાના પાર્થિવદેહને રાજ્ય સરકારી માનદંડ અનુસાર ગાર્ડ અૉફ ઓનર આપી સન્માનિત કરવામાં આવ્યો હતો. પાર્થિવદેહને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ તેમનાં ધર્મપત્ની અને પુત્ર સહિતના પરિવારજનોને સંપૂર્ણ સન્માન સાથે સોંપવામાં આવ્યો.....