• મંગળવાર, 17 જૂન, 2025

જીએસટીમાં બદલાવની સંભાવના, 12 ટકાનો સ્લેબ હટશે !

નાણા પ્રધાન સીતારામનની 20મી જૂને સીબીઆઈસી સાથે મહત્ત્વની બેઠક

નવી દિલ્હી, તા. 16 : જીએસટી પ્રણાલીમાં બદલાવની કવાયત શરૂ થઈ ચૂકી છે. જીએસટી કાઉન્સિલની આગામી બેઠક પહેલા નાણામંત્રી નિર્મલા સિતારમણ સીબીઆઈસીના અધિકારીઓસાથે આગામી 20મી જૂનના રોજ મહત્ત્વની બેઠક કરવા જઈ રહ્યા છે. 20મીએ આવકવેરા વિભાગના અધિકારીઓ સાથે બેઠક થવાની છે.....

ઇ-પેપરના નવા શુલ્ક