મુંબઈ, તા. 16 : એક દાયકાથી વધુ સમય સુધી ચાલેલી કાનૂની લડાઈમાં સિક્યોરિટીઝ ઍન્ડ એક્સ્ચેન્જ બોર્ડ અૉફ ઈન્ડિયા (સેબી) ઍક્ટ હેઠળ સ્થાપિત એક ખાસ અદાલતે ઘાટકોપર સ્થિત રિજુતા ફિનવેસ્ટ પ્રાઈવેટ લિમિટેડ અને તેના ડિરેક્ટરો દિનેશ દોશી અને અનિલ દોશીને શૅરના ભાવમાં કથિત હેરાફેરી અંગેની તપાસ દરમિયાન બજાર.....