• મંગળવાર, 17 જૂન, 2025

અકસ્માતમાં સંડોવાયેલી બસ કૉન્ટ્રેક્ટરને પરત કરવા સેશન્સ કોર્ટની મંજૂરી

મુંબઈ, તા. 16 : સેશન્સ કોર્ટે ગુરુવારે બેસ્ટ દ્વારા ભાડે લેવાયેલી અને ગયા વર્ષે ડિસેમ્બરમાં કુર્લા ખાતે અકસ્માતમાં સંડોવાયેલી બસ કૉન્ટ્રેક્ટરને પરત કરવાની મંજૂરી આપી છે. પોતાનું વાહન પરત મેળવવા માટે કોર્ટમાં અરજી કરનાર કૉન્ટ્રેક્ટરે રૂપિયા 1.25 કરોડના બૉન્ડ ભરવા પડશે. `તપાસના તબક્કા અને અરજદારની કંપની રજિસ્ટર્ડ છે....

ઇ-પેપરના નવા શુલ્ક