અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ,
તા. 16 : ઇઝરાયલ અને ઇરાન વચ્ચે ગયા સપ્તાહમાં શરૂ થયેલા સંઘર્ષમાં નવી ખરીદી કરવાનું રોકાણકારોએ ટાળતા સોનાના ભાવમાં ઘટાડો થયો હતો. જોકે બીજી તરફ ચાલુ અઠવાડિયાના અંતમાં જી-7 નેતાઓની બેઠક અને ફેડરલ રિઝર્વના નાણાનીતિ વિષયક નિર્ણય કેવા આવે છે એના પર સાવધાનીપૂર્વક.....