ઈઝરાયલી પીએમના મતે ટ્રમ્પે પરમાણુ સમજૂતી માટે દબાણ વધારતા ઈરાનના દુશ્મન નંબર વન બન્યા
નવી
દિલ્હી, તા. 16 : ઈરાન સાથે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ઈઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહુએ મોટો દાવો કર્યો છે. નેતન્યાહુએ કહ્યું છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાનના નંબર વન દુશ્મન છે. ઈરાન ટ્રમ્પને મારવા માટે કામ કરી રહ્યું છે. આ સાથે પોતે પણ ઈરાનના નિશાને હોવાનું નેતન્યાહુએ કહ્યું.....