30 સપ્ટેમ્બરે ભારત-શ્રીલંકા વચ્ચેની મૅચ સાથે વિશ્વ કપનો પ્રારંભ
નવી
દિલ્હી, તા.16: ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)એ આજે ભારત-શ્રીલંકામાં રમાનાર મહિલા વન ડે વર્લ્ડ કપનો કાર્યક્રમ જાહેર કર્યો છે. જેની શરૂઆત 30 સપ્ટેમ્બર-202પના બેંગ્લુરુમાં ભારત-શ્રીલંકા વચ્ચેના મેચ સાથે થશે જ્યારે ટૂર્નામેન્ટનો હાઇવોલ્ટેજ મેચ ભારત-પાકિસ્તાન વચ્ચેનો 5
ઓકટોબરના કોલંબોમાં પ્રેમદાસા.....