અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ,
તા. 16 : અમદાવાદથી લંડન જતી ઍર ઇન્ડિયાની ફ્લાઇટ કેમ ક્રેશ થઈ તે પ્રશ્ન હજુ પણ વણઉકેલાયેલો છે. આ પ્રશ્નનો જવાબ આપવા માટે જરૂરી બ્લૅક બૉક્સ પહેલાથી જ મળી ગયું હતું. હવે કોકપીટ વોઈસ રેકોર્ડર પણ મળી આવ્યું છે. આ તપાસ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ બની શકે....