જેસરમાં 10.5, પાલિતાણા-સિહોરમાં 10 ઇંચ, ઉમરગામમાં 7 ઈંચ વરસાદ
અમારા
પ્રતિનિધિ તરફથી
અમદાવાદ,
તા. 16 : ગુજરાતમાં અત્યારે એક તરફ ભારે ગરમીના કારણે લોકો શેકાય રહ્યા છે અને બીજી તરફ કેટલાક જિલ્લાઓમાં મેઘ મહેર શરૂ થઈ ગઈ છે. રાજ્યમાં ચોમાસાનો માહોલ જામ્યો છે. ગુજરાતના ખેડૂતોને આજે હાશકારો થયો છે. આજે 16મી જૂનના રોજ ગુજરાતમાં ચોમાસાના શ્રીગણેશ થયા.....