લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી તે આમિર ખાનની ફિલ્મ સિતારે જમીન પર 20મી જૂને રજૂ થવાની છે. તે પહેલાં 19મી જૂને ફિલ્મનું પ્રીમિયર રખાયું છે, જેમાં સલમાન ખાન અને શાહરુખ ખાન આમિરને સપોર્ટ કરવા આવશે એવી ચર્ચા છે. આમિરે ફિલ્મ સિતારે જમીન પરના પ્રમોશનમાં રોજેરોજ અખબારોના મથાળાં સર…..