દિલ્હી આવી રહેલા વિમાનને હૉંગકૉંગ પરત ઉતારી લેવું પડયું
નવી
દિલ્હી, તા. 16 : એર ઈન્ડિયાનાં ડ્રીમલાઈનર વિમાનની મુશ્કેલીઓ ખતમ થવાનું નામ લઈ રહી નથી. અમદાવાદમાં વિમાન ક્રેશની પાશ્ચાદભૂમાં હવે હોંગકોંગથી દિલ્હી આવી રહેલા એર ઈન્ડિયાનાં એક બોઈંગ 787-8 ડ્રીમલાઈનર વિમાનને પણ ટેકનિકલ ક્ષતિનો સામનો કરવો પડયો છે. ઉડાણની અમુક મિનિટમાં જ ટેકનિકલ.....