• મંગળવાર, 17 જૂન, 2025

પ્રેક્ટિસ મૅચમાં શાર્દુલ ઠાકુરે સદી ફટકારી

પ્રથમ ટેસ્ટ માટે પોતાનો દાવો મજબૂત કર્યો

લીડસ તા.16: ઇંગ્લેન્ડ વિરુદ્ધની ટેસ્ટ મેચની શ્રેણીની તૈયારીમાં ટીમ ઇન્ડિયા વ્યસ્ત છે. માટે હાલ ઇન્ટ્રા સ્કવોડ મેચ રમાઇ રહ્યો છે. જેમાં ઇન્ડિયા ટીમ અને સિનિયર ટીમના ખેલાડીઓ હિસ્સો લઇ રહ્યા છે. પ્રેક્ટિસ મેચમાં શાર્દુલ ઠાકુરે શાનદાર ઓલરાઉન્ડ દેખાવ કરીને પ્રથમ ટેસ્ટ માટે પોતાનો દાવો મજબૂત કર્યોં....

ઇ-પેપરના નવા શુલ્ક