મેટ્રો લાઇન પર નજીકની બિલ્ડિંગમાંથી પ્લાસ્ટિક ઊડીને પડયું
અમારા
પ્રતિનિધિ તરફથી
મુંબઈ,
તા. 16 : ચોમાસું શરૂ થાય છે ત્યારે મુંબઈમાં કેટલાંક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાથી ત્રણેય લોકલ ટ્રેનોને અસર થતાં અટકી પડે છે. સોમવારે મુંબઈમાં મધ્યમથી ભારે વરસાદ નોંધાયો હતો એટલે ટ્રેનો અટકી નહોતી, પણ મોડી પડી હતી. મેટ્રો ટ્રેન એલિવેટેડ છે એટલે એના પર વરસાદની અસર નથી.....