• મંગળવાર, 17 જૂન, 2025

કલબ વર્લ્ડ કપ : એટલેટિકો મેડ્રિડ વિરુદ્ધ પીએસજીનો 4-0થી જોરદાર વિજય

પાસાડેના (અમેરિકા), તા. 16: ચેમ્પિયન્સ લીગમાં પહેલીવાર વિજેતા બનનાર આત્મવિશ્વાસથી ઓતપ્રોત પેરિસ સેંટ જર્મેન (પીએસજી) ટીમે તેનો શાનદાર દેખાવ ચાલુ રાખીને એટલેટિકો મેડ્રિડ વિરુદ્ધ 4-0 ગોલથી જોરદાર જીત મેળવી હતી. જીત સાથે કલબ વર્લ્ડ કપ ફૂટબોલ ટૂર્નામેન્ટમાં પીએસજીએ પોતાના અભિયાનની શાનદાર.....

ઇ-પેપરના નવા શુલ્ક