• મંગળવાર, 17 જૂન, 2025

સારા કોચિંગ ક્લાસની શોધમાં વાલીઓ બેઠા ડૅમો લૅક્ચરમાં

જ્ઞાન કરતાં માર્ક્સનું મહત્ત્વ વધારતો ટ્રેન્ડ ભયજનક હોવાનો શિક્ષકોનો મત

મુંબઈ, તા. 16 : શાળાઓ શરૂ થઈ ગઈ છે, પરંતુ ઘણાં વિદ્યાર્થીઓના કોચિંગ ક્લાસ જૂનના પહેલા અઠવાડિયાથી શરૂ થઈ ગયા છે. જોકે, આઠમા ધોરણની પરીક્ષા આપનારા અને નવમા ધોરણમાં જનારા ઘણાં વિદ્યાર્થીઓના વાલીઓએ હવે આદર્શ અને ઉત્તમ કોચિંગ ક્લાસની શોધમાં લાગ્યા છે. સારા કોચિંગ ક્લાસમાં એડમિશન.....

ઇ-પેપરના નવા શુલ્ક