વેપાર ખાધ એપ્રિલની તુલનાએ ઘટીને 21.88 અબજ ડૉલરની થઈ
નવી
દિલ્હી, તા.16 (એજન્સીસ): મે 2025માં દેશની નિકાસ વાર્ષિક ધોરણે 2.17 ટકા ઘટીને 38.73 અબજ ડૉલરની થઈ હતી, જે પાછલા વર્ષે, મે 2024માં 39.59 અબજ ડૉલરની થઈ હતી. તે સાથે દેશની આયાત મે મહિનામાં વાર્ષિક ધોરણે 1.7 ટકા ઘટીને 60.61 અબજ ડૉલરની થઈ હતી. જે તેના પાછલા વર્ષે.....