• મંગળવાર, 17 જૂન, 2025

આદિત્ય ગઢવીની લાઈવ કૉન્સર્ટ ટૂરને મળ્યો ઉત્સફુર્ત પ્રતિસાદ

ગુજરાતના ગર્વિલા ગાયક આદિત્ય ગઢવીની  લાઈવ કૉન્સર્ટ ટૂર હેઠળ તાજેતરમાં મુંબઈમાં યોજાયેલા કાર્યક્રમને ચાહકોનો ઉત્સફુર્ત પ્રતિસાદ મળ્યો હતો. અમેરિકામાં ચાર શો કર્યા બાદ આદિત્યએ મુંબઈમાં ફરી એકવાર રંગ જમાવ્યો હતો અને ચાહકોને ડોવાલ્યા હતા. આદિત્યએ શોની શરૂઆત સપના વિનાની રાતથી કરી....

ઇ-પેપરના નવા શુલ્ક