• મંગળવાર, 17 જૂન, 2025

મુંબઈમાં ચાર ઈંચ વરસાદથી ટ્રેન અને વાહનવ્યવહારને આંશિક અસર

ઝાડ અને દીવાલ પડવા સિવાય કોઈ મોટી મુશ્કેલી થઈ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 16 : મુંબઈમાં સોમવારે સાંજે પૂરા થયેલા 24 કલાકમાં 100 મિ.મી. એટલે કે ચાર ઈંચ વરસાદ પડયો હતો. જેથી નીચાણવાળા કેટલાંક વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા થવાની સાથે ટ્રેન અને વાહનવ્યવહારને અસર થઈ હતી. સમુદ્રમાં મોટી ભરતી હોવાથી ભારે વરસાદને લીધે શહેરમાં પાણી ભરાવાની શક્યતા.....

ઇ-પેપરના નવા શુલ્ક