• મંગળવાર, 17 જૂન, 2025

રોહિત શેટ્ટીની `ગોલમાલ -5' આવશે 2027માં

બૉલીવૂડના ફિલ્મમેકર રોહિત શેટ્ટી અને અભિનેતા અજય દેવગણે સાથે કેટલીક હિટ ફિલ્મો આપી છે. આમાં જમીન, ગોલમાલ, સન્ડે, અૉલ બેસ્ટ, ગોલમાલ રિટર્ન્સ, ગોલમાલ -3, સિંઘમ, બોલ બચ્ચન, સિંઘમ રિટર્ન્સ, સિમ્બા, સિંઘમ અગેઈન જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. રોહિત અને અજય હિન્દી ફિલ્મોના સફળ દિગ્દર્શક....

ઇ-પેપરના નવા શુલ્ક