• બુધવાર, 27 ઑગસ્ટ, 2025

કોમનવેલ્થ ચેમ્પિયનશિપમાં મીરાબાઇ ચાનૂને ગોલ્ડ મેડલ

અમદાવાદ તા.25: ટોક્યો ઓલિમ્પિકની સિલ્વર મેડલિસ્ટ ભારતની સ્ટાર વેઇટ લિફટર મીરાબાઇ ચાનૂએ સફળ વાપસી કરી છે. કોમનવેલ્થ ચેમ્પિયનશિપમાં મીરાબાઇ ચાનૂએ આજે 48 કિલો વજન જૂથમાં સુવર્ણ ચંદ્રક જીત્યો છે. તેણીએ કુલ 193 (84 + 109) કિલો વજન ઉપાડયું હતું. 31 વર્ષીય મીરાબાઇ ચાનૂએ ગયા વર્ષે પેરિસ.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ